Search This Blog

Tuesday 10 March 2009

શબ્દો લખ્યા

શબ્દો લખ્યા, કિંન્તુ વાક્ય રચનાની આવડત હતી ક્યાં ?
શબ્દે શબ્દે ભુલો, તો બરાબર વાક્ય બન્યુ કહેવાય ના !
છતાં, કંઈક લખ્યુ, અને, ફરી લખતો રહું હું,
અરે ! જાણે, કંઈક પ્રભુ પ્રેરણાનો કેદી બન્યો હું.....!!!!

वास्तविकता...

बच्चों की गलती नहीं है, जब स्त्रियां ( माताएं) दीपिका, कैटरीना  बनने के सपने देखती हो तो समाज में  महावीर या बुद्ध का जन्म कैसे हो?