Search This Blog

Showing posts with label Gujarati SMS. Show all posts
Showing posts with label Gujarati SMS. Show all posts

Tuesday, 21 August 2018

જિંદગીનાં રસ્તા સીધા અને સરળ...

નવુ કોઇ ના મળે તો ચાલશે, પરંતુ
મળેલા ખોવાઇ ના જાય તે જરૂર જોજો...

જિંદગીનાં રસ્તા સીધા અને સરળ  હોય છે, પણ મન ના વળાંકો જ બહુ નડે છે.

Sunday, 19 June 2016

લગ્નજીવનની હકીકત

નહોતી મને તારી પડી કે નહોતી તને મારી પડી,

આતો તને જોવા આવ્યો ને તું જડી.

હું પણ પ્રેમમાં પડ્યો, અને તું પણ પડી.

પછી લગ્નની શહેનાઈ ની વાગી ઘડી,

આવ્યો હું વાજતે ગાજતે ઘોડે ચડી.

પછી તો એક-બીજાની એટલી પડી,

કે ચાલતું નહી એક-બીજા વગર ઘડી.

પ્રેમની વરસાવી એવી જડી.

પછી છોકરા થયા, તું એમાં પડી,

મને પણ ધંધાની ચાનક ચડી.

ક્યાં વઈ ગઈ એ ઘડી, ખબર નો પડી,

જાણે કોઈની નજર પડી.

પછી આવી ઈમોશનલ ઘડી

કહેવા લાગી તમને કાઈ નથી મારી પડી,

અને તું ઇમોશનલી રડી,

જાણે મારી ઉપર આફત પડી.

થોડી રકજક ને થોડી જીભાજોડી.

આવી ગેરસમજની ઘડી,

કહેતાં : તને મારી નથી પડી તો મને પણ નથી પડી.

ન ચાલી ઝાઝી લડા-લડી,

કારણ?

પિયર જતી ત્યારે ખબર પડી,

કે, આતો આદત કેવી પડી,

કે ચાલતું નથી એક-બીજા વગર ઘડી.

સાથે હોય ત્યારે ભલે થાય લડા-લડી,

પણ, મનથી તો હોય એક-બીજાની પડી.

લગ્નની શરૂઆતમાં તો હોય આકર્ષણની ઘડી.

ઉંમર થઇ ત્યારેજ સાચા પ્રેમની ખબર પડી,

યાદ કરી જીવનની હરએક ઘડી,

બંનેના એક એક હાથે તાળી પડી.

ખુશીથી બંનેની આંખ થોડી રડી.

જીવનના અંતમાજ વાસ્તવિકતા જડી.

કે છીએ બંને એક-બીજાની છડી.

The reason for Less Rain

वरसाद ओछो थावनु कारण छे English medium नि वधति संख्या कारण......
 त्या "आव रे वरसाद" ने बदले
 "rain rain go away" शिखड़ाववा मा आवे छे अने नाना छोकरा ओ नु भगवन जल्दी संभाले छे..!!

😝😃😄😛😝😄😄

Sunday, 21 February 2016

This is why Gujarati's are adorable.

For rest of the world V/S For Gujarati's

Zero: Jheero
Tuition: toosan
Towel: Tooval
Station: Tason
Office: Hoffis
Program: Pogram
Risk: Riks
Special: Pecial
Friends: Friendo
Four: Phor
Fast: Phaas.. and in some cases Phaasam Phas!
Driver: Diver
Batsman: Best Man
Alarm: Alaraam
Shoes: Shooj

Wednesday, 14 September 2011

ફૂલ ઉપર વરસાદ નું ટીપું ક્યાંથી પડ્યું હશે ?

ફૂલ ઉપર વરસાદ નું ટીપું ક્યાંથી પડ્યું હશે ?
લાગે છે યાદમાં કોઈની આકાશ પણ રડ્યું હશે..
વરસી કેમ પડ્યું અચાનક આ આભલું ?
લાગે છે એ પણ કોઈના પ્રેમમાં પડ્યું હશે ....!

Saturday, 20 August 2011

me tamne joya vagar lagna karya

પત્ની: મેં તમને જોયા વગર લગન કર્યા!!
મેં કેવું સાહસ કર્યું કેહવાય.
.
.
.
.
.
પતિ: અરે ગાંડી તું મારું સાહસ તો જો,
મેં તો તને જોયા પછી પણ લગન કર્યા !!!!!!!!!!

Thursday, 18 August 2011

Prem ni sima na simada


પ્રેમ ની સીમા ના સીમાડા નથી હોતા.
તૂટેલા દિલ ના કાઇ ટુકડા નથી હોતા.
કોણ સમજાવે આ ગાંડુ જમાના ને... કે
દાજેલી ગાંડ ના ધુમાડા નથી હોતા.

Thursday, 11 August 2011

E Aakash tu pan kyarek rove chhe

"એ આક।શ તું પણ કય।રેક કય।રેક રોવે છે,
ક।યમ નહી પણ કય।રેક તું પણ ધૈયઁ ખોવે છે,
સમજે છે લોકો આને સ્નેહ ત।રો,
પણ વ।દળ પ।છળ સંત।યેલો ત।રો ચહેરો કયં। જૂએ છે."

Hu goom thai jaav to

એક વખત જેઠીબેને જેન્તીલાલ ને કહ્યું જો હું ગુમ થઇ જાવ તો તમે શું કરો?

જેન્તીલાલ: અરે ગાંડી પેપર માં જાહેરાત આપું!!

જેઠીબેન : જાહેરાત માં તમે શું લખશો?

જેન્તીલાલ : જેને મળે તેની !!!!!

Chand pan shu ajab cheez 6 ...

ચાંદ પણ શું અજબ ચીજ છે...

બચપણ માં ''મામુ''નજર આવતો હતો

ને

આજ ''જાનુ'' નજર આવે છે...વાહ વાહ

Thursday, 22 October 2009

નદીની રેતમાં રમતું નગર

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.

ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.

પરિચેતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.

ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.

રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે ન મળે.

વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.

વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે...

Wednesday, 21 October 2009

Funny Gujarati QUOTES

દીકરી વ્હાલ નો દરિયો
ને દીકરો બોર નો ઠળીયો

રોજ ટ્રેનમાં અપ-ડાઉન કરવાવાળાઓ માટે જે છેલ્લા ટાઇમે ટ્રેન પકડે છે
ઉઠો, જાગો અને ટ્રેન પ્રાપ્તિ માટે મંડ્યા રહો


એક રિક્ષામાં પેસેન્જર સીટ્ની સામે લખ્યુતુ
ભારતની સંસ્ક્રુતિ વિશ્વમાં વખણાય છે

સભ્યતાથી બેસજો,કાચમાં દેખાય છે


મોજા હી મોજા,
બુટ ચોરાઇ ગયા


ૐ સસ્તીનાહ ઇન્દ્રો દુધ પી ગ્યો મીંદડો


પહેલુ સુખ તે જાતે નર્યા,
ને ઘર ચોખ્ખુ જો પોતા કર્યા


નારી તુ નરનારી
અમે ટોસ અને તમે ખારી


દુધનો દાઝ્યો છાશને ફુંક મારીને પીવે
સુપનો દાઝ્યો કોલ્ડકોકો ને ફુંક મારી ને પીવે

વંદે માતરમ, ખિસ્સા કાતરમ્
ઇન્કલાબ ઝિંદાબાદ,
કોલર પકડી, બોચી દાબ


હમારી માંગે પુરી કરો
પુરી નહીતો રોટ્લીતો કરો!

ૐ ૐ હરી હરી કુછ ભી હો જાય પણ Don't worry..

આજ કરે સો કલ કર
કલ કરે સો પરસો
ઇતની જલદી ક્યા પડી હે
જબ જીના હે બરસો


સંપ ત્યાં જંપ
સાયકલ ત્યાં પંપ
પેટ્રોલ હવે બવ મોંધુ થઈ ગિયું

Friday, 17 April 2009

કોઇની પણ વાતમાં

કોઇની પણ વાતમાં પડતો નથી,
એટલે હું કોઇને નડતો નથી.

જે ઘડીએ જે મળ્યું મંજૂર છે,
ભાગ્ય સાથે હું કદી લડતો નથી.

કોણે છલકાવ્યા નજરના જામને,
આમ તો હું જામને અડતો નથી.

રામ હૈયામાં છે મારા એટલે,
ઠોકરો ખાઉં છું પણ પડતો નથી

Tuesday, 10 March 2009

ફૂટી નીકળે

સાંજ પડતાં કોઈનો સથવાર ફૂટી નીકળે,
અર્થ નવતર સાંજનો તો યાર, ફૂટી નીકળે !

તું ન હો એવી ક્ષણે ઘાયલ ન થાઉં કેમ હું;
આ પવનની લ્હેરને પણ ધાર ફૂટી નીકળે !

રાખ ચાહતનું વલણ તું દોસ્ત, એવું કાયમી;
દુશ્મનોની આંખમાં પણ પ્યાર ફૂટી નીકળે !

મને ચહે તો હારમાં પણ જીતની આવે મજા;
મન વગરની જીતમાંથી હાર ફૂટી નીકળે !

છે નિરાળો આ ગઝલના સંગનો જાદુ ,
સાવ સૂના જીવમાં ઝન્કાર ફૂટી નીકળે !
કોણ માનશે?

આશાનો એ મિનાર હતો કોણ માનશે?
ને એજ ડૂબાડનાર હતો કોણ માનશે?

વેરી અમારો પ્યાર હતો કોણ માનશે?
હૈયાના આર પાર હતો કોણ માનશે?

ફૂલોને કોરી ગઈ ગુલશન ની વેદના,
માળીજ તોડનાર હતો કોણ માનશે?

પોતે બળી બળીને બધે જ્યોતિ ધરી દીધી,
એ દીપ તળે અન્ધાર હતો કોણ માનશે?

કરતો રહ્યો નિદાન જે પ્યારાના દર્દનુ,
એ ઈશ્કનો બીમાર હતો કોણ માનશે?

દાવા કર્યા ખુદાઈના મુસા ની સામે જઈ,
એ ડૂબવા લાચાર હતો કોણ માનશે?

ઝાકળના એની અંખ મા પૂર હતા “વફા”
ને એજ માર નાર હતો કોણ માનશે?
માનવી ક્યાં સુધી માંગતો રહેશે ?

માનવી ક્યાં સુધી માંગતો રહેશે ?
આદમ આવી “ઈવ” માંગી,
રહેવા આસરો,પીવા પાણી ને અન્ન આપ્યું,
ઈવ સાથે સંતાન-સુખ દીધું..

ન કરી માંગ કોઈ ઓછી માનવીએ,
હાથ ઉંચા કરી કરી માંગતો રહ્યો,
ઉંડવા આકાશમાં, દોડવા ધરતી પર,
સુખ-સાયબી, મહેલો માંગતો રહ્યો.

“ભોગવે છે,માણેછે એજ તારું સ્વગૅ છે,
રહું છું ખુદ સાગર તળે,શેષનાગ સંગ,
શંકર રહે રાખ ચોળી સ્મશાન ઘાટ પર,
રહે બ્રહ્માં કમળ કુંડે,પલાઠી પર.”

“મળ્યું છે જે સુખ તને વિશ્વમાં,
નથી એવું કોઈ સાધન બ્રહ્માંડમાં ,
માંગ્યું એ બધું જ તને મળ્યુ ,
સુખ શોધવા બીજા ગ્રહે શીદ ફરે ?”

“પૈદા કરી આ માનવ જાત,
ખુદ પસ્તાયો છું મારી જાત પર,
નથી કોઈ આરો તારી માંગનો માનવ,
ખમૈયા કર, હવે તો બસ કર !!!

वास्तविकता...

बच्चों की गलती नहीं है, जब स्त्रियां ( माताएं) दीपिका, कैटरीना  बनने के सपने देखती हो तो समाज में  महावीर या बुद्ध का जन्म कैसे हो? ...